GIR Preventive Immunity Combo - Product Description
GIR Ahinsak Nasya
Gir Ahinsak Nasya is prepared using a proprietary process that is consistent with the highest traditions of Bharat’s ancient Gau Adharit Ayurveda. The Ghee used in this Nasya is obtained from a very rare and special breed of Gir Gaumata. The Ghee is allowed to age, according to Ayurvedic texts old Ghee has powerful healing qualities.
Benefits : Boosts immunity against pathogens, protects the respiratory & nasal passages from ill effects of all three doshas, and helps in cold, cough, headache, stress, and insomnia.
Uses : Place the bottle in a bowl of warm water until the Nasya liquefies. Lean your head back and put 2-5 drops of Nasya in each nostril, allowing the liquid to flow deep into the nasal passage and head.
GIR Giloy Gaumutra Capsule
Gir Giloy Gaumutra Capsule is a unique combination of Giloy and Gaumutra, and can be a blessing for the human body.
Benefits : Increases immunity, beneficial in fever (fever) and respiratory disorders.
Uses : Take 2 capsules three times a day, or use it to make immunity boosting decoction (kadha).
GIR Giloy Gaumutra Capsule + GIR Asthi Churna + GIR Ananta Churna
Gir Gaumutra capsule is a unique combination of Giloy and Gaumutra, prepared using a proprietary process. Gir Asthi Churna helps to fight pathogens, remove toxins and excess vata-kapha from the body. Gir Ananta Churna helps to boost immunity and eliminate excess heat from the body.
How to make Decoction (Kadha) : Take 1 teaspoon Asthi Churna, 1 teaspoon Ananta Churna in 2 cups of water. Empty 2 Giloy Gaumutra capsules in this mixture. Boil on low to medium flame till half the water evaporates. Drink lukewarm. It can be taken in the morning (empty stomach), afternoon and at night before going to bed. In case of fever, add 3 seeds of freshly ground black pepper.
NOTE : Individuals with severe illness, pregnant or lactating women, and children under 5 years of age should take it under the supervision of Vaidraj.
गीर प्रिवेंटिव इम्मुनिटी कॉम्बो - उत्पाद वर्णन
गीर अहिंसक नस्य
यह नस्य प्राचीन गौ आधारित आयुर्वेदिक परंपरा के अनुसार बनाया गया है जिसके औषधीय गुण अतिविशेष है। गीर अहिंसक नस्य के निर्माण में उपयोग किया गया घी गीर की एक विशेष और दुर्लभ प्रजाति की गीर गौमाता से प्राप्त हुआ है। गीर अहिंसक नस्य में पुराने घी का संयोजन किया जाता है जिसकी शस्त्रों के अनुसार उपचरात्मक शक्ति विशेष होती है।
फायदे : किटाणुओं से प्रतिरक्षा बढ़ाए, नासिका और श्वसन मार्ग को तीनों दोषों से उत्पन्न होने वाले विकारों से मुक्त रखने में सहायक, सर्दी, सर दर्द, तनाव और अनिद्रा में लाभकारी।
उपयोग : बोतल को एक कटोरी गरम पानी में रखें, नस्य प्रवाही (लिक्विड) होने के बाद सर को पीछे की तरफ जुका कर २ से ५ बुँदे नाक के दोनो छिद्रो में डालें। नस्य को सर और नासिक के मार्ग में भीतर तक पहोचने दें।
गीर गिलोय गौमूत्र कैप्सुल
गीर गिलोय गौमूत्र कैप्सुल हमारे शरीर के लिए अमृत समान है। यह औषधि प्राचीन गौ आधारित आयुर्वेद की उच्चतम परंपराओं के अनुरूप बनाई जाती है।
फायदे : रोगप्रतिकारक शक्ति बढ़ाए, बुखार(ज्वर) और श्वसन विकार में लाभकारी। पीलिया का उपचार, आपको दस्त से बचाने के लिए एंटी-एजिंग गुणों से भरपूर, मधुमेह के रोगियों के लिए प्रभावी है।
उपयोग : दिन में तीन बार २ कैप्सुल नाश्ते या भोजन के बाद ले सकते हैं अथवा इसे काढ़ा बनाने के लिए उपयोग कर सकते हैं ।
गीर गिलोय गौमूत्र कैप्सुल + गीर अस्थि चूर्ण + गीर अनन्ता चूर्ण (काढा)
गीर गिलोय गौमूत्र कैप्सुल प्राचीन गौ आधारित आयुर्वेद की उच्चतम परंपराओं के अनुरूप बनाई जाती है। गीर अस्थि चूर्ण शरीर से किटाणु, विषैले पदार्थ और अत्याधिक कफ-वायु दूर करने में सहायक है। गीर अनन्ता चूर्ण शरीर की रोग प्रतिरोधक क्षमता बढ़ाता है और अत्याधिक गर्मी दूर करने में सहायक है।
काढा बनाने और लेने की रीत : २ कप गरम पानी में १ चम्मच अस्थि चूर्ण, १ चमच अनंता चूर्ण और २ गिलोय गौमूत्र कैप्सुल खाली कर के मिला दें। हल्की आंच पर पानी आधा होने तक उबालें। गुनगुना होने के बाद पियें। इसे खाली पेट सुबह, दोपहर और रात को सोने से पहले ले सकते हैं। अगर फीर भी बुखार हो तो काढ़े में ३ काली मिर्च पीस कर डाल सकते हैं।
सूचना : गंभीर बीमारी से पीड़ित व्यक्ति, गर्भवती या स्तनपान करनेवाली महिलाएं और ५ वर्ष की नीचे के आयु वाले बच्चे, वेदराज के परामर्श अनुसार ही लें।
ગીર પ્રિવેંટિવ ઇમ્મુનિટી કોમ્બો - ઉત્પાદન વર્ણન
ગીર અહિંસક નસ્ય
આ નસ્ય પ્રાચીન ગૌ આધારીત આયુર્વેદિક પરંપરા અનુસાર બનાવવામાં આવ્યુ છે. જેથી તેના ઔષધીય ગુણધર્મો ખૂબ જ વિશેષ થઈ જાય છે. ગીર અહિંસક નસ્ય ને બનાવવા માટે ઉપયોગ કરેલું ઘી ગીર ની એક વિશેષ દુર્લભ પ્રજાતિ ની ગીર ગૌમાતા થી પ્રાપ્ત થયુ છે. ગીર અહિંસક નસ્યમાં જુના ઘીનું મિશ્રણ કરવામાં આવે છે. જેનું શાસ્ત્રોના મુજબ રોગનિવારણ શક્તિ વિશેષ પ્રમાણમાં થઈ જાય છે.
લાભો : બેક્ટેરિયા સામે લડવાની રોગ પ્રિતિકારક શક્તિ વધારે છે. નાક અને શ્વસન માર્ગ માં ત્રણ દોષો થી ઉત્પન્ન થવા વાળા વિકારો થી મુક્ત થવામાં મદદરુપ જેમ કે શરદી, માથાનો દુઃખાવો, તનાવ અને ઉંધમાં ફાયદાકારક.
ઉપયોગ : બોટલને એક વાટકી ગરમ પાણીમાં રાખો, નસ્ય પ્રાવાહી (લીકવીડ) થયા પછી માથાને પાછળ ની તરફ નમાવી 2 ટીપા બંને બાજું નાકમાં નાંખવા. નસ્ય ને માથા અને નાકના માર્ગની અંદર સુધી પહોંચવા દો.
ગીર ગિલોય ગૌમુત્ર કેપ્સુલ
ગીર ગિલોય ગૌમુત્ર કેપ્સુલ આપણા શરીર માટે અમૃત સમાન છે. આ દવા પ્રાચીન ગૌ આધારિત આયુર્વેદા પરંપરાઓ અનુસાર બનાવવામાં આવે છે.
લાભો : રોગપ્રતિકારક શક્તિ વધારે, તાવ અને શ્વસન વિકાર માં લાભદાયક, કમળાનો ઉપચાર, તમને દસ્ત થી બચાવવા માટે એન્ટી-એજિંગ ગુણોથી ભરપૂર, ડાયબીટીસ ના દર્દીઓ માટે પણ અસરકાર છે.
ઉપયોગ : દિવસ માં ત્રણ વાર 2 કેપ્સુલ નાસ્તા અથવા ભોજન પછી લઈ શકાય અથવા ઉકાળા બનાવવામાં પણ ઉપયોગમાં લઈ શકાય છે.
ગીર ગિલોય ગૌમુત્ર કેપ્સુલ + ગીર અસ્થિ ચૂર્ણ + ગીર અન્નતા ચૂર્ણ (ઉકાળો)
ગીર ગિલોય ગૌમૂત્ર કેપ્સુલ પ્રાચીન ગૌમાતા આધારીત આયુર્વેદની સર્વોચ્ચ પરંપરા અનુસાર બનાવવામાં આવે છે. ગીર અસ્થિ પાવડર શરીરમાંથી બેકટેરીયા, ઝેરી પદાર્થો અને વધુ કફ દૂર કરવામાં મદદરુપ છે. ગીર અન્નતા ચુર્ણ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને વધારે ગરમી ને લીધે થનારા વિકારો ને દૂર કરવામાં મદદરુપ થાય છે.
ઉકાળો બનાવવાની અને લેવાની રીત : 2 કપ ગરમ પાણી માં 1 ચમચી અસ્થીચૂર્ણ, 1 ચમચી અનંતા ચૂર્ણ અને 2 ગિલોય ગૌમૂત્ર કેપ્સુલ ખાલી કરો, ધીમા ગેસ પર પાની અડધુ થાય ત્યાં સુધી ઉકાડવું, નવસેકુ થાય પછી પીવું, આને ખાલી પેટ સવાર, બપોર અને રાત્રે સુતા પહેલા લઈ શકાય છે, અને તો પણ તાવ ના ઉતરે તો ઉકાળામાં 3 કાળા મરી નાખી શકાય.
સૂચના : ગંભીર બીમારી થી પિડાતા વ્યક્તિ, ગર્ભવતી અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓ અને ૫ વર્ષથી નાની ઉંમરના બાળકોએ, વૈધરાજ ની સલાહ પ્રમાણે જ લેવાનું રહશે.